આજ નક્કી એટલું જ કે તમારા થઇ જવાનું છે. નથી તરવું સામે પુર, ફક્ત વહી જવાનું છે. સાથ ને સંગાથ થકી લાગશે વાટ આ ટૂંકી , નહીતર કોઈ વિના કોઈ ક્યા રહી જવાનું છે. બીમારીઓએ કરી હો ભલેને ભાંગફોડ જાજી, હાથવગું બહાનું મુજ કને તો તારી દવાનું છે. શું કામ માંગો છો કારણો તમને ચાહવાના ? કારણ મારું છે, ને એથીજ એ બહુ [...]
Archive for September 2010
આજ નક્કી એટલું જ કે તમારા થઇ જવાનું છે.
September 20, 2010ખઝાના સાવ રેઢા છીએ !
September 18, 2010એક કોર મહેફિલનો માહોલ એક કોર અમે બેઠા છીએ. તમે તો સાવ તરોતાજા , અમે પ્રભુના એંઠા છીએ. તમે છો સુહાગી શણગાર અમે દિલમહી પેઠા છીએ. તમે સતત તાકેલ તીર,ને, અમે હથિયાર હેઠા છીએ. કડવા આ લીમડાની ડાળ પર, અમે બોર ખટ મીઠા છીએ. લુંટવા છે ? માંડો લુંટવા, ખઝાના સાવ રેઢા છીએ.