આજ નક્કી એટલું જ કે તમારા થઇ જવાનું છે.

આજ નક્કી એટલું જ કે તમારા થઇ જવાનું છે. 
નથી  તરવું  સામે પુર, ફક્ત  વહી  જવાનું છે. 
સાથ ને સંગાથ થકી  લાગશે વાટ આ ટૂંકી ,
નહીતર કોઈ વિના કોઈ ક્યા રહી જવાનું છે.
બીમારીઓએ કરી હો ભલેને ભાંગફોડ જાજી,
હાથવગું બહાનું મુજ કને તો તારી દવાનું છે.
શું કામ માંગો છો કારણો તમને ચાહવાના ?
કારણ મારું છે, ને એથીજ એ બહુ મજાનું છે.
મુકો બધી ડાહી વાતો, ને સમજો એટલું જ કે,
આમજ,બધ્ધુજ,અહીજ,અંતે  રહી જવાનું છે.
 

2 Comments »

  1. 1
    Tk Kapdi Says:

    Dear Dr,
    Excellent creations. You are really a Great Dr. with very soft heart of a poet.

  2. સરસ………….ખુબજ સરસ

    કારણ મારું છે, ને એથીજ એ બહુ મજાનું છે.
    મુકો બધી ડાહી વાતો, ને સમજો એટલું જ કે,
    આમજ,બધ્ધુજ,અહીજ,અંતે રહી જવાનું છે.

    કિશોરભાઈ


RSS Feed for this entry

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.