સાવ હસવામાં ઉડાડી ના દેતા અમારી વાત, અમે તો મોર, કોકિલ, ચાતક,બુલબુલની જાત. પીંછામાં ગગન ભરીયે, અને આંખોમાં સપના, અમે લાલચટ્ટક લોહીમાં ભળતા ટહુકાની જાત.
શબ્દ, સંવેદના અને સંગાથનુ મેઘધનુષ !!