Archive for મે 7th, 2011

સાવ હસવામાં ઉડાડી ના દેતા અમારી વાત !

મે 7, 2011

સાવ  હસવામાં  ઉડાડી ના દેતા અમારી વાત, અમે તો મોર, કોકિલ, ચાતક,બુલબુલની જાત. પીંછામાં ગગન ભરીયે, અને આંખોમાં સપના, અમે લાલચટ્ટક લોહીમાં ભળતા ટહુકાની જાત.

Follow

Get every new post delivered to your Inbox.