Archive for June 13th, 2011

ખિસ્સું નથી, ખઝાનો છે !

June 13, 2011

ખિસ્સું નથી, ખઝાનો છે, માણસ કેવો મઝાનો છે. આઈનો પણ ઓળખે નહીં, કિસ્સો કેવો સઝાનો છે. માપવો એમ સહેલો નથી, માણસ મોટા ગજાનો છે. જરૂર દવા અકસીર હશે, પણ જાદુ એની દુઆનો છે. થોડી આગ હૃદયની ને, થોડો વાંક હવાનો છે.

Follow

Get every new post delivered to your Inbox.