Dr.Suresh Kubavat (M.D.)-Physician

I am a physician at Junagadh. I was born in Mendarda near Junagadh and sasan.I am an alumni of Shree Shardagram,The M.S.University of Baroda. My principal area of interest in Medicine is Diabetes and Cardiology and in Sahitya-Kavita and Novels.My mobile No is 09427257977.

17 Comments »

  1. 1

    Dr Kubavat,
    You probabably know me as ALUMNI of BMC. Nice to see u on the blog. Liked.

  2. 2
    Atul Kapadia Says:

    tamara sabd ane sangath nu meghdhanushy dekhayu mari najar khuti padi pan tamara a meghdhanushy no chedo to dekhayoj nahi

  3. શ્રી કુબાવત સાહેબ, આપે અમારા બ્લોગની મુલાકાત લઇ અમોને પ્રોત્સાહીત કર્યા તે બદલ આભાર. જો કે જુનાગઢવાસી હોવાને નાતે આપના કલાપ્રેમથી અને કવિહૃદયથી અમે વાકેફ છીએ જ. પરંતુ આ બ્લોગ જગતમાં આપની કૃતિઓ જોઇ અને અનહદ આનંદની લાગણી થઇ. આપની સુંદર કૃતિઓનો લાભ અમને મળતો જ રહેશે તેવી અભ્યર્થનાસહ: આભાર.
    (અશોક મોઢવાડીયા – બ્લોગ સંપાદક – મહેર એકતા)

  4. 4

    ડોકટરસાહેબ આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

    ડોકટરસાહેબ આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

  5. 6

    શ્રી સુરેશભાઈ,
    આજે જરા રાતના બાર વાગે લટાર મારવા નીકળ્યો.
    અને હરતા-ફરતા-વાચતા આપના રસિક બ્લોગમાં
    જી ચઢ્યો. બસ વાંચવામાં જોડાયો ત્યાં બેલ વાગ્યો
    ભાઈ મોટેલ ની નોકરી એટલે એવુજ. પણ ખુબ
    સુંદર. આભિનંદન. મારા બ્લોગમાં ફરજો જરા. અને
    સલાહ-સૂચન આપજો નવો-સવો છો.
    SWAPNASAMARPAN.WORDPRESS.COM

    સ્વપ્ન જેસરવાકર (ગોવિંદ પટેલ )

  6. 7
    koobavat Says:

    Vimalbhai,
    I will definitely like to take your help regarding the meter in my gazals and ploems but distance is a problem.I have got a friend in Junagadh named Mahendrasinh padhiyar who is willing to help me in this regards.But at the same time i accept your offer and wish we meet soon.If u plan to be in junagadh pl let me know in advance.For a month i will be busy in a family wedding.and probably in march or april we are planning to arrange a get together in junagadh of our Ramanandi samaj.let us c when and how it is materialised.Till then my regards.

  7. 8

    i posted a comment on this page but i think its deleted by you or by mistake!

  8. 10
    nilam doshi Says:

    આપના વિશે જાણીને આનંદ થયો. રચનાઓ માણીને વિશેષ આનંદ થયો.

  9. ગુજરાતી બ્લૉગ જગતમાં સ્વાગત…!

  10. 12

    Hi Sureshbhai,

    Good Day,

    Dis is kalpesh nimbark 35M single from bhavnagar, exporter-importer marine machinery-spares & metals from world wide also run usa base call center in bhavnagar…

    Nice to read your all gujarati poems..

    B.Regards

    Kalpesh Nimbark + 91 94267 15848 / 98252 05120

    Phone : + 91 278 2510066 / 3004 721
    Fax : + 91 278 3004729

    Email : info@alangalfamarine.com
    alangalfamarine@gmail.com
    alangalfamarine@yahoo.com

    Web : http://www.alangalfamarine.com

    Reg Office: 217, Second Floor,
    City Center Complex,
    Kalanala, Bhavnagar 364001,
    India

  11. 13

    વાહ ડોક્ટરસાહેબ આપના કાવ્યો વાંચી ખરેખર આનંદ થયો.વિશેષ આનંદ તો એનો કે આપ જ્ઞાતિબન્ધું છો.આપણે મળી ને કંઇક એવું કરીએ કે જેથી આપણી જ્ઞાતિના સાહિત્યરસિકો એક તાંતણે જોડાય અને બધા કંઇક નવું અને વધારે પામે.લખતા મિત્રો સાથે ચર્ચા થાય એકબીજાની ત્રુટીઓ સુધરે.
    જાફરાબાદ બાજું આવો તો ચોક્કસ મળજો.

  12. 14

    વાહ ડોક્ટરસાહેબ આપના કવ્યો વાંચી ખરેખર આનંદ થયો.વિશેષ આનંદ તો એનો કે આપ જ્ઞાતિબન્ધું છો.આપણે મળી ને કંઇક એવું કરીએ કે જેથી આપણી જ્ઞાતિના સાહિત્યરસિકો એક તાંતણે જોડાય અને બધા કંઇક નવું અને વધારે પામે.લખતા મિત્રો સાથે ચર્ચા થાય એકબીજાની ત્રુટીઓ સુધરે.
    જાફરાબાદ બાજું આવો તો ચોક્કસ મળજો.

  13. અચાનક આ બ્લોગ પર આવી ચઢ્યો. તાજગી સભર રચનાઓ માણવી ગમી.
    ઉપરાંત તમે પણ જૂનાગઢ વાસી છો એ જાણી આનંદ થયો. મળતા રહીશું.

  14. 16
    KAVI Says:

    felt good to read your blog. surprisinglyy so many doctors are writing,,,,,,,,,,,,,

    • 17
      koobavat Says:

      Thank u,Kaviji. We the doctors of Gujarat,who write any form of literature apart from prescription have formed a forum named “Prescription” to share our creativity.


RSS Feed for this entry

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.