જેણે મારો વાંસો થાબડ્યો એણે એને લોહિઝાણ કર્યો છે. પિછુ ફરે તેય ન સહેવાય એવો તો કચ્ચરઘાણ કર્યો છે. મરી મરી ને કોઇ કેટલુ જીવે? તેનુ મને જુઓ પ્રમાણ કર્યો છે. મને થયુ કે હવે બસ થયુ જોયુ તો દુખનો થાળ ભર્યો છે. હો રુઝાવાની તૈયારી ત્યાંતો ફર્યો ફરી હાથ વ્હાલભર્યો છે. નથી પાબન્દી હજુ [...]
Archive for the ‘મારી રચનાઓ’ Category
જેણે મારો વાંસો થાબડ્યો !
November 11, 2009સુરમે બસી હૈ સિતા !
November 3, 2009સુરમે બસી હૈ સિતા સુરમે બસે હૈ રામ ! સુરકા શરન તુ લેલે સુરમે હૈ ઘનશ્યામ ! સુરમે બસા હૈ શ્વાસ મેરા સુરમે બસા હૈ વિશ્વાસ સુરસે મધુર હૈ જીવન સુરમે હૈ આરામ સુર હી હૈ મેરી જિન્દગી સુર હી હૈ મેરી બન્દગી તુ સચ્ચા સુર પકડ લે મિટે જાયે યુગોકી [...]
પ્રતિબીંબો કદી દર્પણને !
November 3, 2009પ્રતિબીંબો કદી દર્પણને જ છેતરી જશે પડછાયા ખુદના તને ઉભો વેતરી જશે રાખજે તું એને સદા તારી નજર સમક્ષ મિત્રોજ તારી પિઠમાં ખંજર ભરી જશે સંઘર્યા સાપ પણ આવે કામ અહીં દુશ્મનો આવીને તારા ઘાવ ભરી જશે વહેમમા ન રહેજે તું કાયમી વસંતના રુતુઓની જેમ આ દિવસોય ફરી જશે રામના નામે બહુ તર્યા જે પથ્થરો રાવણના નામે તે આજે [...]
લીધો જરા જ્યાં શ્વાસમાં !
November 3, 2009લીધો જરા જ્યાં શ્વાસમા,નિકળ્યો પરભારો ઉશ્વાસમા તને ક્યાં રસ છે માલીક, સુંદર આ મારા આવાસમા ! ઝાંઝવાના જળ જેવો છે, ભાઇ મારા આ ખુદા તારો નહીંતર અમે પણ દોડ્યા હતા, ઉભા એકજ શ્વાસમા હરખભીના થઇ પથરાયા ,જે તારા જ પુજાપામા કરમાઇ રહ્યા છે પુષ્પો ,એજ તારા સહવાસમા તું ભુલે છે ગાવામા, ક્યાંક [...]
ઇશ્વર છો તુ ખુદ !
November 3, 2009જિન્દગી ઘડી બે ઘડીની સફર નથી ખબર છે એટલી, મને કાંઇ ખબર નથી અહીં કો ગરીબ નથી, તવંગર નથી છે એ હરકોઇ એના વગર નથી તમે ખાંખાખોળા કરો છો દરબદર વળી ભટકો છો હર ગાંવ શહર ભાગો છો,ભટકો છો,ભુલો છો,થાકો છો એ તો બેઠો છે અંદર ક્યાંય બહાર નથી કોઇ સાંજ નથી જેની સવાર નથી [...]
આંસુઓના ઘર !
November 3, 2009અહીં આંસુઓના ઘર બળે ને હથેળી વચ્ચે સરવર મળે ઇચ્છાઓ બની રણની તરસ ભીતર ભીતર સળવળે પુજાપા,આરતી,ભગવા ભ્રમણ છે ઇશ્વર પણ, એમ ઓછાને મળે વાયા હશે ભુર ત્યાં કદી કદી અહીં તો સ્મરણ છે પળે પળે .
મ્રુત્યુ એટલે મરી જવુ.
November 3, 2009મ્રુત્યુ એટલે મરી જવુ એક દીવાનુ ઠરી જવુ જરી ઠરે નજર જે પર એ સ્મિતનુ હોઠથી ખરી જવુ મ્રુત્યુ એટલે વૈતરણી તરી જવુ કે જીવન મ્રુગજળથી પરહરી જવુ રહ્યા હમેશા જે હ્રદય મહી તેજ દયે દેન , ને બળી જવુ ! મ્રુત્યુ એટલે આંખોથી ખરીને આંસુઓનુ હ્રદયને ભરી જવુ. [...]
ચાલવુ છે તારે તો રસ્તો થયો છુ.
November 3, 2009ચાલવુ છે તારે તો રસ્તો થયો છુ, સંગાથ તારે હુ હસતો થયો છુ. થાક લાગ્યો ખુબ મને મારા મંદિરે એથીજ તુજ સંગ હુ ખસતો થયો છુ. વહેવારી વિવેકો ન સ્પર્શ્યા કદાપી જ્યા જ્યા ગયો છુ, અમસ્તો ગયો છુ કોઇ કિમતે ન પાક્યો મુજ સોદો બજારે પ્રેમથી જો મંગાયો,સાવ સસ્તો ગયો છુ વેરાન વૈરાગી વાયરાથી દાજ્યો [...]